Posts

Showing posts from February, 2020

Featured Post

Shri JINManiprabhSURIji ms. खरतरगच्छाधिपतिश्री जहाज मंदिर मांडवला में विराज रहे है।

Image
पूज्य गुरुदेव गच्छाधिपति आचार्य प्रवर श्री जिनमणिप्रभसूरीश्वरजी म.सा. एवं पूज्य आचार्य श्री जिनमनोज्ञसूरीजी महाराज आदि ठाणा जहाज मंदिर मांडवला में विराज रहे है। आराधना साधना एवं स्वाध्याय सुंदर रूप से गतिमान है। दोपहर में तत्त्वार्थसूत्र की वाचना चल रही है। जिसका फेसबुक पर लाइव प्रसारण एवं यूट्यूब (जहाज मंदिर चेनल) पे वीडियो दी जा रही है । प्रेषक मुकेश प्रजापत फोन- 9825105823

Anokhi baten

- જ્યારે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો અગ્નિસંસ્કાર થયો ત્યારે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા, અને રાખ લેવા માટે એટલી પડાપડી થઈ કે ત્યાંથી લોકો માટી ઉઠાવવા લાગ્યા તેથી ત્યાં મોટો ખાડો પડી ગયો, તેનું નામ હેમખાડ પડી ગયું. - શ્રી શ્રેણિકરાજા આવતી ચોવીસી ના ત્રીજા આરા ના નેવ્યાસી પખવાડીયા વીત્યાં પછી શતધ્વાર નગરમાં સમુચિ રાજાની ભદ્રા નામની રાણી ની કુખે જન્મ લેશે, પહેલી નરક માંથી નીકળી ચૈત્રસુદ-૧૩ ના દિવસે જ તેમનો જન્મ થશે, અને નિર્વાણ કલ્યાણક દિવાળીના દિવસે જ થશે.